ડ્રાઇવર્સ ડે નિમિત્તે રાજુલા ડેપોમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

ડ્રાઇવર્સ ડે નિમિત્તે રાજુલા ડેપોમાં વિશેષ કાર્યક્રમ યોજાયો
Spread the love

ડ્રાઇવર્સ ડે નિમિત્તે રાજુલા ડેપોમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

વિશ્વ ડ્રાઇવર્સ ડેની ઉજવણીની અનુલક્ષીને ગુજરાત એસટી નિગમ ના અમરેલી ડિવિઝનના રાજુલા એસટી ડેપો ખાતે મેનેજર મમતાબેન જોશીના અધ્યક્ષ સ્થાને ડ્રાઇવર્સ ડેની ઉજવણી કરવામાં આવી રાજુલા ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી મમતાબેન જોશી ના અધ્યક્ષ સ્થાને ડ્રાઇવર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી સલામત સવારી એસ ટી અમારી ના સૂત્ર ને સાર્થક કરતા રાજુલા એસ ટી ડેપો ના કુલ 10 સ્ટાફ જેમાં ડ્રાઇવર તેમજ કંડકટર ને પ્રમાણપત્ર સાથે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આજે ડ્રાઈવર ડે દિવસ નિમિતે તમામ ડ્રાઈવર ભાઈઓ ને અત્યાર નાં આ બદલાતા સમય માં સારું ડ્રાઇવિંગ કરેલ છે અને સુંદર કામગીરી પણ કરેલ છે ત્યારે હજુ પણ સારી રીતે આપ સહુ આ કાર્ય કરતા રહો તેવું ડેપો મેનેજરે અંત માં જણાવેલ..

રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240124-WA0067.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!