રાજુલા શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કોલેજના વિધાર્થિની બહેનની અનેરી સિદ્ધિ.

રાજુલા શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કોલેજના વિધાર્થિની બહેનની અનેરી સિદ્ધિ.
શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજરાજુલામાં અભ્યાસ કરતી વિધાર્થિની કુરેશી શહેનૂર અલનવાઝભાઈ `સ્વરસંગમ’ સાંસદ સાંસ્કૃતિક મહોત્સવમાં તાલુકા કક્ષાએ લોકગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયેલ આ સફળતા અંતર્ગત કેમ્પસ ડાયરેક્ટરશ્રી ડૉ. જિજ્ઞેશભાઈ વાજા કેમ્પસ મેનેજરશ્રી રવિભાઈ વ્યાસ, કેમ્પસ સેક્રેટરી બાલકૃષ્ણભાઇ ત્રિવેદી અને આચાર્યાશ્રી ડૉ. રીટાબેન રાવળ દ્વારા
ઉતરોતર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. –
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300