ખાંભા : ક્ષત્રિય યુવાનને સોનાની ટ્રોટી મળતા મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું…

ખાંભામાં ક્ષત્રિય યુવાનને સોનાની ટ્રોટી મળતા મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું…
ખાંભાના અશ્વપ્રેમી અને ક્ષત્રિય યુવાન એવા નાગભાઈ ભીખુભાઈ બાબરીયા ને ખાંભા ગાંધી ચોકમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત ઉત્સવ યોજાયો હતો તેમાં નાગભાઈ પોતાનો અશ્વ લઈને આવેલા હતા ત્યારે પોતાની નજરે એક સોનાની. ટ્રોટીઅંદાજીત ૩૦૦૦૦/ હજાર ની હતી સડતા એમણે લઈ સ્ટેજ પર આયોજક ને જાણ કરતા રાજુભાઈ હરિયાણીએ એલાઉન્સ કરવામાં આવ્યું હતું કે ખરાઈ કરીને સોનાની ટોટી ત્યારે બે દિવસ બાદ *મૂળ માલિક કમળાબેન મનુભાઈ રાઠોડ* ને નાગભાઇ બાબરીયા એ ખાંભાના આગેવાનો સાથે રાખી મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું…..યુવાનની પ્રમાણિકતા ને આગેવાનો દ્વારા બિરદાવવમાં આવી તેમા સરપંચના પ્રતિનિધિ તેમજ આગેવાનો હાજરીમા મૂળ માલિકને સોંપેલ
રિપોર્ટ સુરેશ મકવાણા ખાંભા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300