કુવાણા ગામે થી વિદેશી દારૂ ભરેલી ગાડી સહિત એક ઈસમને ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા…

કુવાણા ગામે થી વિદેશી દારૂ ભરેલી ગાડી સહિત એક ઈસમને ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા…
Spread the love

દિયોદર : કુવાણા ગામે થી વિદેશી દારૂ ભરેલી ગાડી સહિત એક ઈસમને ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા…

દિયોદરના કુવાણા ગામ પાસે બાતમીના આધારે દારૂ ભરેલી ગાડી સહિત એક ઈસમને ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા…

એલ સી બી પોલીસે કુલ 3.99,972 નો મુદ્રા માલ જપ્ત કરી કાયદેસની કાર્યવાહી હાથ ધરી….

રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતની અંદર વિદેશી દારૂ ઘુસાડવાનું બુટલેગરો અલગ અલગ પ્રકારના કીમીઆઓ અપનાવતા હોય છે પરંતુ પોલીસ આવા બુટલેગરો સામે સખત કાર્યવાહી કરતી હોય છે ત્યારે બનાસકાંઠા એલસીબી ટીમના માણસો દિયોદર તાલુકાના કુવાણા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જેતડા તરફથી એક સિલ્વર કલરની હોન્ડા એકોર્ડ ગાડી જેનો નંબર M H -02-BG 9898 મા ભારતીય વિદેશી દારૂ ભરી માંડવી તરફ જનાર છે જે પૈકી એલસીબી ટીમના માણસો કુવાણા ગામ પાસે હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી ઉભા હતા તે દરમિયાન બાતમી હકીકત વાળી ગાડી આવતા ગાડી રોકાવી અંદર તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ 324 કિંમત રૂ. 89,772 સહિત ગાડી કિંમત 3,00,000 તેમજ મોબાઈલ નંગ 2 કિંમત રૂ. 10,000 થતા રોકડ રકમ 200 સહિત કુલ રકમ સહિત કુલ મુદ્રા માલ 3,99,972 થતા ગાડી ચાલક મેહુલ ભાઈ ઉમિયાશંકર ગૌર(બ્રાહ્મણ) રહે . રાજગોર ફળિયું , બિદડા તા. માંડવી જી. કચ્છ તેમજ સાંચોર મુકામેથી દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ માં દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટ : પ્રદીપ સિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!