રાજુલા ખાતે પીઆઇ સહિત ૧૫ પોલીસ કર્મીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું

રાજુલા ખાતે પીઆઇ સહિત ૧૫ પોલીસ કર્મીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું
75 માં પ્રજાસત્તાક પર્વની તા.26/1/2024 ની અમરેલી જિલ્લા કક્ષાની ઉજવણી બાબરા ખાતે કરવામાં આવેલ જેમાં પોલીસ વિભાગમાં રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ જે ગીડા સાહેબને શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી બદલ જિલ્લા કલેકટર તથા એસપી સર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
જ્યારે રાજુલા ખાતે તાલુકા કક્ષાની ઉજવણીમાં ૧૫ પોલીસ કર્મચારીઓ 26 જાન્યુઆરી તાલુકા કક્ષાની ઉજવણી વિક્ટર ખાતે થનાર હોય જેમાં એસડી એમ રાજુલા દ્વારા પ્રશંસા પત્ર આપવામાં આવ્યા હતા રાજુલા પોસ્ટેના તે મુજબના કર્મચારીઓને વિક્ટર ગામે ૧૫ પોલીસ કર્મચારીઓ જેમાં જયરાજભાઈ વાળા હરપાલસિંહ ગોહિલ જયેન્દ્રભાઈ બસીયા, હરેશભાઈ કવાડ મુકેશભાઈ ગાજીપરા પારસ ભાઈ પંડ્યા રાણાભાઇ વરુ,ચંદ્રેશભાઇ કવાડ ઘનશ્યામભાઈ મહેતા પરેશભાઈ દાફડા રવિભાઈ વરુ પૃથ્વીરાજસિંહ ચાવડા મહેશભાઈ બારીયા ગીતાબેન વરુ અનુપસિંહ સોલંકી સન્માનિત કરવામાં આવ્યા હતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300