રાજુલા : મોટાઆગરીયા ગામેં સ્વામીનારાયણ મંદિરે ભવ્ય શાકોત્સવ યોજાયો

રાજુલા તાલુકાના મોટાઆગરીયા ગામના સ્વામીનારાયણ મંદિરે ભવ્ય શાકોત્સવ યોજાયો
મોટા આગરીયા ગામના સ્વામીનારાયણ મંદિરે દર વર્ષે ની જેમ આ વર્ષે ઉતરાયણ ના પવિત્ર દિવસે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો આ શાકોત્સવમા સ્વામીનારાયણ સંપ્રદાયના વરીષ્ઠ સંતો ગઢપુરપૂજ્ય શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ દાસજી
પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિ જીવનદાસજી ચેરમેન શ્રી ગઢપુર મંદિર શાસ્ત્રી સ્વામી ધર્મવિહારી દાસજી કોઠારી સ્વામી ચંદ્ર પ્રસાદ દાસજી દામનગર શાસ્ત્રી સ્વામી પ્રિય દર્શન દાસજી ગઢડા પૂજ્ય સ્વામી ઘનશ્યામ પ્રિય દાસજી ગઢડા પૂજ્ય બાલમુકુંદ દાસજી ગારીયાધાર પૂજ્ય સ્વામીશ્રી નારાયણદાસજી રાજુલા પૂજ્ય સ્વામી હરિ નંદનદાસજી રાજુલા પૂજ્ય કોઠારી સ્વામી સત્ય પ્રકાશ દાસજી લાડવી
શાસ્ત્રી સ્વામી માધવ સ્વરૂપ દાસજી બોટાદ ગુરુકુળ સ્વામીનારાયણ મંદિરના સદગુરુ શ્રી ભાનુ સ્વામી, શ્રી સહિત ના સંતો દ્રારા હરીભક્તોને ભગવાન સ્વામિનારાયણના ગુણગાન તેમજ શાકોત્સવનુ મહત્વ સમજાવ્યું હતું જ્યારે ભગવાન સ્વામિનારાયણ દ્વારા શાકોત્સવની શરુઆત કેવી રીતે અને ક્યાં કરવામાં આવી હતી આ શાકોત્સવમા મોટી સંખ્યામાં હરિભક્તો સંતો ના આશીર્વાદ લીધા હતા આ શાકોત્સવમા સ્થાનીક હરીભક્તો રાવતભાઇ ખુમાણ નવા આગરીયા તથા જીવકુભાઇ ખુમાણ નવા આગરીયા વિનુભાઇ તારપરા વાવડી તથા બળવંતભાઇ લાડુમોર માજી તાલુકા પ્રમુખ તથા મનુભાઇ ધાખડા સરપંચ શ્રી ઝાપોદર મગળુભાઇ ધાખડા સરપંચ શ્રી ભાક્ષી મહેશભાઇ ખુમાણ ઉપ સરપંચ શ્રી ધુડીયા આગરીયા મોટા આગરીયા ગામના સરપંચ શ્રી જયંતીભાઈ સાવલીયા તથા ઉપ સરપંચ શ્રી હાથીભાઇ ખુમાણ તથા મુળજીભાઇ વેકરીયા પ્રાગજીભાઇ ધેવરીયા તથા ભનુભાઇ ઝાલાવાડીયા તથા બાબુભાઇ ઠુંમર તથા અનુભાઇ ઠુંમર તથા મેફુલભાઇ ખુમાણ તથા ઉકાભાઇ કાછડ તથા ધુસાભાઇ કાતરીયા તથા સાદુળભાઇ જાવધરા તથા કાળુભાઇ ભરવાડ તથા પાનાભાઇ સોલંકી રામભાઇ વિંઝુડા તથા ધુધાભાઇ કોટડીયા મોટા આગરીયા તથા આજુબાજુના વિસ્તારોમાં પધારેલા તમામ આગેવાનો નુ સન્માન કરવામાં આવ્યું હતું એવુ પ્રકાશભાઇ ખુમાણની યાદીમાં જણાવેલ છે
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300