હિંમતનગર ખાતે આયુષ મોબાઈલ મેડીકલ યુનિટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

હિંમતનગર ખાતે આયુષ મોબાઈલ મેડીકલ યુનિટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
સાબરકાંઠા જિલ્લામાં નેશનલ આયુષ મિશન અંતર્ગત તેમજ નિયામકશ્રી ગાંધીનગર તેમજ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા પંચાયત ખાતે આયુષ મોબાઈલ મેડીકલ યુનિટને જીલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ જીલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.આ આયુષ મોબાઈલ મેડીકલ યુનિટનો ઉદેશ્ય ટ્રાઇબલ તાલુકા ખેડબ્રહ્મા,વિજયનગર,અને પોશીનાના અંતરિયાળ વિસ્તારમાં તેમજ જ્યાં આયુષ દવાખાના નથી એવા છેવાડાના વિસ્તારમાં પહોંચી આયુષની સેવાઓનો લાભ લોકોને આપવાનો છે. જેને મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300