લીંબડી પત્ની અને આંગળિયાત પુત્રના હત્યારાએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી

લીંબડી પત્ની અને આંગળિયાત પુત્રના હત્યારાએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી!
ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી ભીમનાથ સોસાયટીમા રહેણાંકના મકાનમાથી એક સાથે બે લાશ મળી આવી હતી ત્યારે હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને હત્યા કરનાર પતિ ફરાર થઈ ગયો ત્યારે બાદ બે દિવસ બાદ આજે આ ચિરાગ લાદોલા નામના વ્યક્તિએ પણ ધંધુકા હાઇવે પર આવેલ ડુંગર તળાવ નજીક આવેલ ખેતરમાં ગળેટુંપો લગાવીને જીવન ટૂંકાવ્યું હતું ત્યારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ચિરાગની ડેડબોર્ડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી
રિપોર્ટ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300