અંબાજી – છાપરી બોર્ડર પર તપાસ દરમિયાન દારૂ ની બોટલો સાથે બે ઈસમો ને પોલીસે ઝડપી પાડયા…..

અંબાજી – છાપરી બોર્ડર પર તપાસ દરમિયાન દારૂ ની બોટલો સાથે બે ઈસમો ને પોલીસે ઝડપી પાડયા…..
Spread the love

અંબાજી – છાપરી બોર્ડર પર પોલીસ તપાસ દરમિયાન દારૂ ની બોટલો સાથે બે ઈસમો ને પકડી પાડયા…..

રાજસ્થાન થી ગુજરાત માં પ્રવેશતા છાપરી બોર્ડર પાસે સઘન તપાસ માં પકડાયા…..

વાઇટ કલર ની ગુજરાત પાર્સિંગ બ્રેઝા ગાડી લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો….


ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલ છાપરી બોર્ડર પોલીસ દ્વારા આજ રોજ વિદેશી બ્રાન્ડ ની દારૂ ની બોટલો સાથે ૨ ઈસમ ને પકડી પાડયા હતા.

ગુજરાત – રાજસ્થાન ની સરહદ છાપરી બોર્ડર પોલીસ ચોકી ખાતે આજ રોજ રાજસ્થાન થી ગુજરાત તરફ આવી રહેલ બનાસકાંઠા પાર્સિગ ની વાઇટ કલર ની બ્રેઝા ગાડી લઈ ૨ ઈસમો પસાર થયા હતા જ્યારે તેમને રોકતા ગાડી ભગાવી હતી જેનો પીછો કરતા છાપરી બોર્ડર પોલીસ સ્ટાફે પકડી પાડી ગાડી ની તપાસ કરતા ગાડી અંદર થી વિદેશી બ્રાન્ડ ની દારૂની બોટલો મળી આવી હતી.જે બાબતે બંને ઈસમો ને પૂછ પરછ કરતા દારૂ કોને અને ક્યાં સપ્લાય કરવાનો હતો તેની માહિતી આપી શક્ય ના હતા.તેથી બન્ને ઈસમો ને પકડી પાડી વિદેશી બ્રાન્ડ ના દારૂ સાથે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા .અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!