પાટણ : દુર કરાયેલા બંમ્પ ના કારણે અકસ્માત સજૉઈ તે પૂર્વે બંમ્પ બનાવવાની માગ ઉઠી..

પાટણ ના પદ્મનાભ ચાર રસ્તા પરથી દુર કરાયેલા બંમ્પ ના કારણે અકસ્માત સજૉઈ તે પૂર્વે બંમ્પ બનાવવાની માગ ઉઠી..
પાટણ ના પદ્મનાભ ચાર રસ્તા પર દિવસ દરમ્યાન હજારો નાના મોટા વાહનોની અવર જવર ના કારણે અકસ્માત ની સંભાવનાને લઈ અગાઉ બનાવવામાં આવેલ બંમ્પ તંત્ર દ્વારા તાજેતરમાં રાતોરાત તોડી પાડવામાં આવતાં પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓ સહિત આ વિસ્તારમાં આવેલી સ્કૂલો ના વિધાર્થીઓ તેમજ રહીશોને માગૅ પરથી જવા આવવા માટે ખુબ મુશ્કેલીઓ સાથે અકસ્માત નો ડર રહેતો હોય ત્યારે પદ્મનાભ ચાર રસ્તા પરના તંત્ર દ્વારા દુર કરવામાં આવેલા બમ્પોને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ,રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300