મોટા દેવળીયા જીલ્લા પંચાયત સીટ ની ગાવ ચલો અભિયાન અંતર્ગત ચમારડી ગામે મીટીંગ યોજાઈ

બાબરા ના મોટા દેવળીયા જીલ્લા પંચાયત સીટ ની ગાવ ચલો અભિયાન અંતર્ગત ચમારડી ગામે રાધે ફાર્મ ખાતે મીટીંગ યોજાઈ
બાબરા મોટા દેવળીયા સીટ પર આવતા ગામો નું ચમારટી રાધે ફાર્મ ખાતે ચલો ગાવ અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી જેમાં જીલ્લા માંથી નરેન્દ્રભાઈ પરવાડીયા જીલ્લા ભાજપ ના ઉપપ્રમુખ રામભાઈ સાનેપરા જીલ્લા પંચાયત ના સભ્ય હીંમતભાઇ દેત્રોજા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઇ વિરોજા તાલુકા પંચાયત ના સભ્ય સહિત જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો કાર્યકરો અને અપેક્ષિત મહાનુભાવો હાજર રહ્યા હતા રામભાઇ સાનેપરા અને નરેન્દ્રભાઇ પરવાડીયા એ કાર્યકરો માર્ગદર્શન આપ્યું હતું મોટી સંખ્યામાં લોકો લોકો ઉપસ્થિત રહ્યા હતા બેઠક ને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત ના સભ્ય હીંમતભાઇ દેત્રોજા એ જેહમત ઉઠાવી હતી
રિપોર્ટ દીપક કનૈયા બાબરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300