રાજુલા થી જૂનાગઢ સુરત મુંબઈની એસટી બસ શરૂ કરવા માંગ
રાજુલા શહેરમાં જૂનાગઢ સુરત મુંબઈની એસટી બસ શરૂ કરવા માંગ
રાજુલા શહેરમાં આજુબાજુના જિલ્લાઓમાંથી પરિવહન તેમજ વસવાટ અને નોકરિયાત વર્ગનું પ્રમાણ વધી રહ્યું છે અને રાજુલા શહેરમાં જુનાગઢ ધારી મુંબઈ સુરત સહિતના વિસ્તારોમાંથી અસંખ્ય લોકો અહીં ઔદ્યોગિક ક્ષેત્રમાં તેમજ અન્ય કામકાજ રાજુલા શહેરમાં વસવાટ કરતા હોય છે
જાણવા મળતી વિગત મુજબ રાજુલા એસટી બસ સ્ટેન્ડમાંથી જૂનાગઢ સુરત મુંબઇ સહિતના સ્થળોએ જોડતી બસો નથી આથી રાહદારીઓ રાજુલા શહેરમાં વસવાટ કરતા લોકો ભારે હાલાકી ભોગવીએ રહ્યા છે આથી રાજુલા એસટી માં આ ત્રણેય સ્થળોએ જોડતી બસો છેલ્લા ઘણા સમયથી આ બસ મળતી નથી આથી મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે
તાકીદે આ ત્રણેય એસટી બસ શરૂ કરવા માગણી ઉઠવા પામી છે
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300