નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રા.શાળાના બાળકોને સી.એચ.સી.અને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી

નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રા.શાળાના બાળકોને સી.એચ.સી.અને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી
નાળ ફળીયા વર્ગ પીછોડા પ્રા.શાળાના ધોરણ 6 થી 8 ના બાળકો અને સ્ટાફ દ્વારા 10 દિવસ બેગલેસ કાર્યક્રમ અંતર્ગત સી.એચ.સી.સંજેલી અને પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી.સી.એચ.સી.માં હાજર ડોક્ટર અને સ્ટાફ દ્વારા હોસ્પિટલને લગતી તમામ પ્રવૃતિઓની માહિતી આપવામાં આવી.સંજેલી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ બાળકોને પોલીસ સ્ટેશનમાં કરવાની થતી કાર્યવાહી અને સાથે ઉપયોગમાં લેવામાં આવતા હથિયારોનો પરિચય આપવામાં આવ્યો હતો.
રિપોર્ટ : રસિક વેગડા કુંકાવાવ (અમરેલી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300