જૂનાગઢ : દિવ્યાંગો માટે મતદાન જાગૃતિ..

દિવ્યાંગો માટે મતદાન જાગૃતિ..
જૂનાગઢ : લોકસભા સામાન્ય ચૂંટણી –૨૦૨૪ અંતર્ગત દિવ્યાંગો તેમજ વરિષ્ઠ નાગરિકોમાં મતદાન માટે જાગૃતિ લાવવા જૂનાગઢ ખાતેની મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ અને રાષ્ટ્રીય અંધજન મંડળ સંસ્થા ખાતે ઇવીએમ અને VVPETનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ તમામ મતદારોને મતદાન કરવા માટે વિશેષ માહિતી પણ આપવામાં આવી હતી. જેમાં સંસ્થાના અંતેવાસીઓ, સ્ટાફ તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓ સાથે રહી ૧૦૦ જેટલા દિવ્યાંગોને ઈવીએમ અને VVPET બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300