આણંદ આર્ટસ કોલેજ માં હાદિયાબાનુ એ S.Y.B.A મા અંગ્રેજી વિશયમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

આણંદ આર્ટસ કોલેજ માં હાદિયાબાનુ એ S.Y.B.A* મા અંગ્રેજી માં ગોલ્ડ મેડલ મેળવ્યો
આણંદ આર્ટસ કોલેજ માં ૬૧ મો વાર્ષિક મહોત્સવ યોજવા માં આવ્યો હતો તેમાં હાદિયાબાનુ.એસ.દિવાન એ S.Y.B.A મા અંગ્રેજી માં સર્વ પ્રથમ ૨૦૨૩ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.દિવાન સમાજ નું નામ રોશન કરી મુસ્લિમ સમાજ અને કોલેજ નું ગૌરવ વધાર્યું હતું.કોલેજ,પરિવાર, સગાં સંબંધીઓ અને મિત્રવર્તુળમા ખુશી ની લાગણી વ્યક્ત કરી શુભેચ્છાઓ શુભકામનાઓ અભિનંદન ની વર્ષા કરવામાં આવી હતી
.
રિપોર્ટ -મંહમદ રફિક જે દિવાન તારાપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300