રાજકોટ : ખુનની કોશીષ તથા પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા ઈસમને ઝડપી પાડતી LCB ટીમ.

રાજકોટ શહેર ખુનની કોશીષ તથા પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા ઈસમને પકડી પાડતી LCB ટીમ.
રાજકોટ : રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે ના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય, PSI બી.વી.બોરીસાગર નાઓના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-૧ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સત્યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર, દિવ્યરાજસિંહ જાડેજા નાઓની સંયુકત બાતમી આધારે બી.ડીવીઝન પોલીસ સ્ટેશન પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસ્તા-ફરતા આરોપીને કાલાવડ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પ્રતિક દિલીપભાઇ ચંદારાણા રહે,ભગીરથ સોસાયટી શેરીનં-૭ સંતકબીર રોડ રાજકોટ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300