સ્વરા ભાસ્કરે મુઘલો મુદ્દે ટિપ્પણી કરતા Âટ્‌વટર પર ટ્રોલ થઇ

સ્વરા ભાસ્કરે મુઘલો મુદ્દે ટિપ્પણી કરતા Âટ્‌વટર પર ટ્રોલ થઇ
Spread the love

મુંબઇ,
અભિનેત્રી સ્વરા ભાસ્કર તેની વાત બિન્દાસ્ત રીતે કહેવા માટે જાણીતી છે. જેના માટે તે હંમેશા ટ્રોલર્સના નિશાન પર પણ રહે છે. કોઇનો કોઇ વાતને લઇને તે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવે છે.
હવે સ્વરા ભાસ્કર એક વખત ફરીથી Âટ્‌વટર પર ટ્રોલ થઇ રહી છે. આ વખતે સ્વરાએ મુઘલોને લઇને ટિપ્પણી કરી છે. જેના કારણથી ટ્રોલર્સે સ્વરા ભાસ્કરને આડે હાથી લીધી છે અને તેના વિરુદ્ધ ટ્‌વીટ કરી રહ્યા છે.
સ્વરા ભાસ્કરે એક Âટ્‌વટમાં લખ્યું કે મુઘલોએ ભારતને સમૃદ્ધ બનાવ્યો હતો. તે બાદથી સ્વરાની ખૂબ આલોચના થવા લાગી છે. સ્વરાના આ ટ્‌વીટ બાદ લોકો તેની પર ગુસ્સો વ્યક્ત કરીને તેના વિરુદ્ધમાં Âટ્‌વટ કરી રહ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!