Post Views:
516
રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના નવનિયુક્ત રોટેરીયન શ્રીમતી મનીષાબેન ઠાકોર નો પ્રમુખપદ ગ્રહણ સમારંભ રોટરી ક્લ્બ ભરૂચ ખાતે યોજાયો જેમાં ભરૂચના પ્રથમ નાગરિક એવા નગરપાલિકા પ્રમુખ અને રોટેરીયન શ્રીમતી સુરભીબેન તમાકુવાલા ને તેમની વર્ષ ૨૦૧૮-૧૯ ની સુંદર કામગીરી બદલ એવૉર્ડ આપવામાં આવ્યો હતો.