‘બાગી-૩’નાં સ્ટંટની ટ્રેઇનિંગ લેવા ટાઇગર શ્રોફ ઇઝરાયલ જશે

‘બાગી-૩’નાં સ્ટંટની ટ્રેઇનિંગ લેવા ટાઇગર શ્રોફ ઇઝરાયલ જશે
Spread the love

મુંબઈ,
અહેમદ ખાને તાજેતરમાં આગ્રાની મુલાકાત લીધી હતી. તેની આ મુલાકાત બાગી ફ્રેન્ચાઇઝી માટેની રેકી માટેની ત્રીજી મુલાકાત હતી. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને ટાઇગર ફરી એક વાર સાથે જાવા મળશે. અહેમદે જણાવ્યું હતું કે, તે આ ફિલ્મમાં એક્શનને એક લેવલ વધારે ઉપર લઇ જવા સજ્જ છે. ‘બાગી ૨માં ટાઇગર Âક્લફ પરથી કુદકો મારીને હેલિકોપ્ટર પર ઉતર્યો હતો. તેણે પાણી પર પણ સ્ટન્ટ્‌સ પરફોર્મ કર્યા છે. તો આ વખતે અમે તેને આખા શહેરમાં એક્શન કરતો દેખાડીશું. જેમાં સ્કાયસ્ક્રેપર્સ પરના સ્ટન્ટ્‌સ પણ જાવા મળશે.’
ટાઇગર ક્રેવ મેગાની ટ્રેઇનિંગ લેવા માટે ઇઝરાયલ જશે. આ એક મિલિટરી સેલ્ફ ડિફેન્સ અને ફાઇટિંગ સિસ્ટમ છે જે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ અને સિક્્યોરિટી માટે ડિઝાઇન કરવમાં આવી છે. આ ટેÂક્નક બોÂક્સંગ, રેસલિંગ, આઇકિડો, જુડો, કરાટે અને રિઆલિÂસ્ટક ફાઇટિંગનો સમન્વય છે. ડાયરેક્ટર અહેમદ ખાને જણાવ્યું હતું કે, ‘ટાઇગર ત્યાં આઠથી દસ દિવસ રહેશે. તે ઘણું બધું કરી શકે તેમ છે અને હંમેશા તે કરવા માટે તૈયાર પણ રહે છે.’ ટાઇગર મશિન ગન્સ, પિસ્તોલ્સ, શોટગન્સ અને બીજા હથિયારો ચલાવતા શીખવા માટે જ્યોર્જિયા પણ જવાનો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!