ધનસુરા ACE ઇન્ટરનેશનલ સ્કૂલ માં ગુરુ પૂર્ણિમા ની ઉજવણી

ધનસુરા ACE ઇન્ટરનેશનલ સ્કૂલના ખાતે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી.દેશભર માં ગુરુ પૂર્ણિમા ની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવી હતી ત્યારે ધનસુરા ACE ઇન્ટરનેશનલ સ્કૂલના ખાતે પણ ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી . શાળા ના બાળકો એ વિવિધ કાર્ડ બનાવી શિક્ષકો ને આપ્યા હતા. બાળકો એ શિક્ષકો ને થેંક્યું કાર્ડ બનાવી આપ્યા હતા.આ કાર્યક્રમ માં સ્કૂલ ના આચાર્ય રાજકુમારી રાઠોડ અને સ્કૂલ ના શિક્ષકો એ બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.