બોન્ડ સીરિઝની ૨૫મી ફિલ્મમાં એક્ટ્રેસ લશાના લિંચ સીક્રેટ એજન્ટ ૦૦૭ બનશે

બોન્ડ સીરિઝની ૨૫મી ફિલ્મમાં એક્ટ્રેસ લશાના લિંચ સીક્રેટ એજન્ટ ૦૦૭ બનશે
Spread the love

લોસ એન્જલ્સ,
બોન્ડ સીરિઝની ૨૫મી ફિલ્મમાં બ્રિટિશ સીક્રેટ એજન્ટ ૦૦૭ના પાત્રમાં કોઈ પુરુષ નહીં પરંતુ મહિલા જાવા મળી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, હાલના બોન્ડ એક્ટર ડેનિયલ ક્રેગને બદલે બ્રિટિશ એક્ટ્રેસ લશાના લિંચ ૦૦૭નું પાત્ર ભજવશે. લશાના કેપ્ટન માર્વલ મૂવીમાં ફાયટર પાઈલટ મારિયા રામ્બેઉનું પાત્ર ભજવીને ચર્ચામાં આવી હતી.
રિપોર્ટ પ્રમાણે, ફિલ્મની વાર્તામાં હાલનો જેમ્સ બોન્ડ (ડેનિયલ ક્રેગ) જાસૂસી એજન્સી એમ ૧૬ છોડી દે છે અને જમૈકામાં સમય પસાર કરતો હોય છે. જાકે, તેને નવા દુશ્મન સામે લડવા માટે પાછો બોલાવવામાં આવે છે. જ્યારે તે એજન્સીમાં પરત આવે છે તો તેનો પરિચય ૦૦૭ કોડ નામવાળી નવી સીક્રેટ એજન્ટ સાથે કરાવવામાં આવે છે. જે એક બ્લેક મહિલા છે.
બોન્ડ સીરિઝની ૨૫મી ફિલ્મનું શૂટિંગ અનેક મુશ્કેલીઓ બાદ શરૂ થયું છે. ૨૦૧૫માં ડેનિયલ ક્રેગે કÌšં હતું કે હવે તે જેમ્સ બોન્ડનો રોલ પ્લે કરવાને બદલે હાથની નસ કાપવાનું પસંદ કરશે. ૨૦૧૭માં ડિરેક્ટર ડેની બોયલને સેમ મેન્ડેસે રિપ્લેસ કર્યાં હતાં. મેન્ડેસ બાદ ડિરેક્ટર કૈરી ફુકુનાગા આવ્યા હતાં. જાકે, ગયા વર્ષે પ્રોડ્યૂસર બારબરા બ્રોકોલીએ એક ઈન્ટરવ્યૂમાં કÌšં હતું કે બોન્ડ સીરિઝમાં ક્્યારેય કોઈ મહિલા જાસૂસ આવશે નહીં.

Admin

Admin

9909969099
Right Click Disabled!