પાટણ બ્રહ્મ સમાજ નું ગૌરવ:અમેરિકામાં ટોપર રહી સિધ્ધી હાંસલ કરી.

પાટણ બ્રહ્મ સમાજ નું ગૌરવ:અમેરિકામાં ટોપર રહી સિધ્ધી હાંસલ કરી.
Spread the love

પાટણ બ્રહ્મ સમાજ નું ગૌરવ:અમેરિકામાં ટોપર રહી સિધ્ધી હાંસલ કરી.

પાટણ બ્રહ્મ સમાજની ઝીલ ત્રિવેદીએઆઈ ટી પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં ટોપર રહી સિધ્ધી હાંસલ કરી..

પાટણ બ્રહ્મ સમાજની ઝીલ ત્રિવેદીએ અમેરિકાના માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન આઈ ટી પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં ટોપર રહી સિધ્ધી હાંસલ કરી..

પાટણના જીવદયા પ્રેમી અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે હમેશા તત્પર રહેતાં રાજુભાઈ ત્રિવેદી ( લોકવાણી) અને પાટણ શહેરની ગોપાલ
ભુવન શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા દેવિકાબેન રાજુભાઈ ત્રિવેદી ની સુપુત્રી ચિ.ઝીલ ત્રિવેદી એ તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયા ખાતે આવેલ વેસ્ટ ક્લિપ યુનિવર્સિટી માંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઇન આઈ ટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ માં યુનિવર્સિટી ટોપર રહી વિદેશની ધરતી પર ગુજરાત અને પાટણ ને ગૌરવ અપાવવાની સાથે પાટણ બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે.

અમેરિકાના કેલિફોર્નિયા ખાતે આવેલી વેસ્ટ ક્લિપ યુનિવર્સિટી માથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિ સ્ટ્રેશન પ્રોજેક્ટ ઈન આઈ ટી મેનેજમેન્ટમાં ટોપર રહેનારા ઝીલ ત્રિવેદી નું વેસ્ટ કલીપ યુનિવર્સિટી દ્વારા શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!