બે માસમાં ૧૮ ગુમ થયેલ વ્યક્તિઓને તથા ૦૩ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢતી શાપર (વે.) પોલીસ

બે માસમાં ૧૮ ગુમ થયેલ વ્યક્તિઓને તથા ૦૩ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢતી શાપર (વે.) પોલીસ
Spread the love

શાપર (વે.) પો.સ્ટે. દ્વારા છેલ્લા બે માસમાં શાપર વિસ્તારમાંથી ૧૮ (અઢાર) ગુમ થયેલ વ્યક્તિઓને તથા ૦૩ (ત્રણ) અપહરણ થયેલ બાળકોને શોધી કાઢતી શાપર (વે.) પોલીસ

રાજકોટ રેન્જના આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ગોંડલ ડિવીઝનના ડી.વાય.એસ.પી. શ્રી કે.જી.ઝાલા સાહેબ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપુર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી “ પોલીસ પ્રજાનો મીત્ર છે ” એ સુત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સુચના કરવામાં આવેલ હોય,

જે અન્વયે શાપર (વે.) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનારને શોધી કાઢવા સર્કલ પોલીસ ઇન્સ. શ્રી એસ.જી.રાઠોડ. સાહેબ ગોંડલ સર્કલ, ગોંડલ તથા શાપર (વે.) પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. શ્રી આર.કે.ગોહિલ નાઓએ અલગ અલગ છ ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ કરાવી છેલ્લા એક માસમાં શાપર (વે.) પો.સ્ટે. વિસ્તારમાંથી ૧૮ (અઢાર) ગુમ થયેલ વ્યક્તિઓને તથા ૦૩ (ત્રણ) અપહરણ થયેલ બાળકોને શોધી તેના પરીવારજનો સાથે મિલન કરાવેલ હતુ અને ગુમ થનાર મળી આવતા પરીવારજનો ગુમ થનારને ભેટીને ભાવ વિભોર થઇ ગયેલ હતા અને પોલીસનો આભાર માનેલ હતો.     

  • ગુમ પરત :-
1.     કૌશલ ડો/ઓફ ઇકબાલભાઇ ગજ ઉવ-૨૦ રહે. શાપર, ધરતી ગેટ અંદર, મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એરીયા, સયતી ઇકોવેશન લીમીટેડ કારખાનાની ઓરડીમાં તા.કોટડા સાંગાણી જી.રાજકોટ મુળ (અમદાવાદથી શોધી કાઢેલ છે.)  
2.     પ્રિયંકા ડો/ઓફ વિનોદભાઇ હંસોરા રહે. શાપર, ભુમિ પાર્ક શેરી નં.-૧ બ્લોક નં.-૬ તા.કોટડા સાંગાણી મુળ ગામ લોધીકા, ચોરા પાસે તા.લોધીકા જી.રાજકોટ (રાજકોટથી શોધી કાઢેલ છે.)
3.     જસમીનભાઇ સન/ઓફ  જયસુખભાઇ છત્રાળા ૨૨ વર્ષ રહે.૮૦ ફુટ રીંગરોડ ગોવર્ધન એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૧ ખોડીયાર હોટલની બાજુમાં કાગસીયાળીગામની સીમ તા.લોધીકા જી.રાજકોટ (કાંગશીયાળીથી શોધી કાઢેલ છે.)
4.     જ્યોતીબેન વા/ઓફ  પ્રદીપભાઇ જેઠાભાઇ મકવાણા ૨૮ વર્ષ રહે.પારડી પડવલારોડ સહજાનંદ સોસાયટી તા.લોધીકા જી.રાજકોટ મૂળ.રહે.લટુડાગામ તા.વઢવાણા જી.સુરેન્દ્રનગર (પોરબંદરથી શોધી કાઢેલ છે.)
5.     સંધ્યાબેન  ડો/ઓફ  સુરેશભાઇ બથવાર ૨૨ વર્ષ રહે.મારૂતીનગર હાઇશીંગ સર્વોદય સોસાયટી આનંદ નાઇનર ગેઇટની અંદર વેરાવળગામ તા.કો.સા. મુળ.રહે.નાકરા તા.માણાવદર જી.જુનાગઢ (જુનાગઢથી શોધી કાઢેલ છે.)
6.     ગતિ ડો/ઓ કેતનભાઇ હિંગરાજીયારહે. કાંગશીયાળી ઉવ-૨૨  ગામની સીમ, એટલાન્ટીસ હાઇટસ બ્લોક નં.ઇ-૭૦૪ તા.લોધીકા જી.રાજકોટ મુળ ગામ જામસતપુર તા.જામજોધપુર જી.જામનગર (ગીરસોમનાથથી શોધી કાઢેલ છે.)
7.     રેશ્માબેન ડો/ઓફ  મસલાઉદીન  અંસારી ૧૯ વર્ષ રહે.પાન ગેઇટ ની અંદર સોનમ ટ્રેડલીંગ એલ.એલ.પી. કારખાનાની ઓરડીમાં શાપરગામ (ગાંધીનગરથી શોધી કાઢેલ છે.)
8.     વિલાસબેન ડો/ઓ રણજીતભાઇ વાઘજીભાઇ કાઠી જાતે અનુ.જાતિ ઉ.વ.૨૨ રે-. શીલ તા.માંગરોળ જી.જુનાગઢ (પાતળા ગીર તા-માળીયા હાટીના શોધી કાઢેલ છે.)
9.     શૈલદેવી ઉ.વ.૨૩ તથા દિકરો સત્યમ ઉ.વ.૨ વા/ઓ ધનજીભાઇ સીકંદરરામ  રામ, જાતે-અનુ.જાતી, ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.આનંદ ગેઇટ અંદર નદીના સામે કાઠે ભુમી ઇન્ડસ્ટ્રીયલ એરીયા કવીતા કારખાનાની ઓરડીમાં (ધોરાજી થી પરત થી શોધી કાઢેલ છે.)
10.   લક્ષ્મીબેન મનોજભાઇ મકવાણા જાતે-અનુ ઉવ-૨૧ ધંધો-મજુરી રે-પારડી શિતળા મંદીર બાબા સાહેબ સ્ટેચ્યુ પાછળ તા-લોધીકા જી-રાજકોટ. (સ્વામીના ગઢડાથી શોધી કાઢેલ છે.)
11.   પુજાબેન વા/ઓસંજયભાઇ મકવાણારહે.શાંન્તીધામ-૨ શેરી નં. એ-૧ વેરાવળગામ તા.કોટડા સાંગાણી જી.રાજકોટ ( અમદાવાદથી શોધી કાઢેલ છે.)
12.   મહેશભાઇ સ/ઓ દીનેશભાઇ કરશનભાઇ પરમાર જાતે અનુ.જાતી ઉ.વ ૨૬ ધંધો મજુરીકામ રહે. વેરાવળ શાપર સર્વોદય સોસાયટી હાઉસીંગ બોર્ડ,શેરી નં ૧૨  તા.કોટડા સાંગાણી જી.રાજકોટ (રાજકોટથી શોધી કાઢેલ છે.)
13.   ખુશ્બુ ડો/ઓ મનોજભાઇ નાજાભાઇ વાંજા જાતે-અનુ.જાતિ ઉ.વ.૨૨ રહે.શાપર વેરાવળ ઓનેસ્ટ એપાર્ટમેન્ટ પરફેકટ હોટલની પાછળ તા.કો.સાંગાણી જી.રાજકોટ (રાજકોટથી શોધી કાઢેલ છે.)
14

 

 

15

 

 

 

16

 

17

 

 

 

18

શૈલેષભાઇ મનસુખભાઇ પરમાર ઉવ-૩૦ રહે. ઉંબાળા ચોકડી પાસે ગોકુળીયા પરા ગોંડલ (પડવલાથી શોધી કાઢેલ છે.)

આરતીદેવી વા/ઓફ કનૈયાપ્રસાદ શંકરભાઇ રહે. શીતળામંદીર કીશાન ગેઇટની અંદર જેરામ બાપાની વાડીની બાજુમાં આનંદ ઇન્ડીસ્ટ્રીની ઓરડીમાં તા.લોધીકા જી.રાજકોટ

(બિહારથી શોધી કાઢેલ છે.)

પાયલબેન દેવશીભાઈ બગડા ઉવ-૧૮ રે-પારડી તા-લોધીકા જી-રાજકોટ (રબારીકા ઉપલેટાથી શોધી કાઢેલ છે.

બંસીબેન ડો/ઓફ મુકેશભાઇ ગમઢા ઉવ-૨૧ (કમઢીયાથી શોધી કાઢેલ છે.)

ખુશ્બુ ડો/ઓ મનોજભાઇ નાજાભાઈ વાંજા જાતે-અનુ.જાતિ ઉ.વ.૨૨ રહે.શાપર વેરાવળ ઓનેસ્ટ એપાર્ટમેન્ટ (રાજકોટથી શોધી કાઢેલ છે.)

  • અપહરણ પરત :-

 

(૧) ઉવ-૧૨ વર્ષ અને ૧૧ માસ રહે-શાપર કનેરીયા ઓઈલ મીલ પાસે વાળી બાળાને ૧૮ દિવસમાં બિહારથી શોધી કાઢેલ છે

 

(૨) ઉવ-૧૬ વર્ષ અને ૧૧ માસ રહે- પારડી શીતળા માતાના મંદિર ઓમેગા કપમીમાં ૧૯ દિવસમાં શોધી કાઢેલ છે.)

 

(૩) ઉવ-૧૧ વર્ષ રહે. શાપર મામાંદેવાના મંદિર પાસે રહેતા બાળકને માત્ર ગણતરીનાં કલાકોમાં ગોંડલથી શોધી કાઢેલ છે.)

 

  • તેમજ શાપર (વે.) પો.સ્ટે. દ્વારા છેલ્લા નવ માસમાં

     કુલ-૮૭ ગુમ થનાર વ્યક્તિઓને તથા કુલ ૦૯

        અપહરણ થયેલ બાળાઓને શોધી કાઢેલ છે.

 

  • કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

             આ કામગીરી શાપર વેરાવળ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ શ્રી આર.કે.ગોહિલ તથા જી.બી.જાડેજા એ.એસ.આઇ હરદિપસિંહ જાડેજા તથા વિરભદ્રસિંહ વાઘેલા તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ રાણા તથા મહેન્દ્રભાઇ ધાધલ તથા તુષારસિંહ જાડેજા તથા પ્રહલાદસિંહ રાઠોડ તથા રાજેશભાઇ વાવડીયા તથા રવિરાજસિંહ જાડેજા તથા તથા મયુરસિંહ જાડેજા તથા ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા ખીમજીભાઇ હુણ તથા નરેશભાઇ રોજાસરા તથા પ્રતિપાલસિંહ જેઠવા તથા ગીરીશભાઇ મકવાણા તથા વીરમભાઈ ભીંભા તથા રાજેશભાઈ બાયલ તથા દીલીપભાઈ વેજીયા પો.કોન્સ લગધીરસિંહ જાડેજા તથા પીયુષભાઇ અધેરા તથા અલ્પેશભાઇ ડામસીયા તથા નીમુબેન તથા સોનલબેન હરખાણી વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!