શાહરુખ અને અનુષ્કા નેટÂફ્લક્સ માટે ઓરિજિનલ્સ પ્રોડ્યૂસ કરશે

મુંબઈ,
શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા નેટÂફ્લક્સના ઓરિજિનલ પ્રોજેક્ટ્સને પ્રોડ્યૂસ કરશે. નેટÂફ્લક્સ અનુસાર, શાહરુખનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ ઝોમ્બી હોરર ‘બેતાલ’ને પ્રોડ્યૂસ કરશે જ્યારે અનુષ્કા અને કર્નેશ શર્માનું ક્લીન સ્લેટ ફિલ્મ્સ ‘માઈ’ માટે એÂક્ઝક્્યુટિવ પ્રોડ્યુસર્સ તરીકે કામ કરશે.
‘માઈ’ના કેન્દ્રસ્થાને ૪૭ વર્ષની વાઇફ અને મધર શીલ છે કે જે એક પર્સનલ ટ્રેજેડીના પગલે વિચિત્ર વર્તાવ કરવા લાગે છે. શાહરુખની ‘બેતાલ’માં એક અંતરિયાળ ગામની વાત છે કે જેની બે સદી જૂના બ્રિટિશ ઇÂન્ડયન આર્મી ઓફિસર બેતાલ અને તેની ઝોમ્બી બટાલિયન મુલાકાત લે છે.