એક્ટ્રેસ રાણા દગ્ગુબતી ગંભીર બિમારમાં સપડાયોઃ કિડની ડેમેજ

મુંબઇ,
બાહુબલી ફિલ્મથી દરેકનાં દિલો દિમાગમાં છવાઇ જનારા રાણા દગ્ગુબતીની તબિયત નાદુરસ્ત છે. તે કિડનીની સમસ્યાથી પિડાઇ રહ્યો છે. આ બીમારી અંગે તેને ફિલ્મ બાહુબલીનાં શૂટિંગ સમયે જ જાણ થઇ હતી.છેલ્લાં ઘણાં સમયથી તે કિડનીની ટ્રિટમેન્ટ હૈદરાબાદ અને મુંબઇમાં લઇ રહ્યો હતો. છેલ્લા એક વર્ષથી તેની ટ્રિટમેન્ટ ચાલુ હતી.જાકે કંઇ ફરક ન આવતા તે આ ટ્રિટમેન્ટ માટે ેંજી ગયો હતો. અહીં રાણાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવ્યું છે, રિપોર્ટની માનીયે તો તેને તેની કિડની ઘણી ડેમેજ છે. સોર્સિસની માનીયે તો ેંજીનાં ડોક્ટર્સે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી છે.જે બાદ રાણા દગ્ગુબત્તીની માતા લક્ષ્મીએ પોતાની કિડની દીકરાની ટ્રિટમેન્ટ માટે આપવાની વાત કરી છે. જાકે આ આખા મામલા અંગે રાણા દગ્ગુબત્તી કે તેમનાં પરિવાર તરફથી કોઇ જ સત્તાવાર પુÂષ્ટ કરવામાં આવી ન હતી.