ગાંધીનગર સાઈ સંકુલ ખાતે સ્કૂલ ગેમ્સ અન્ડર-૧૯ માટે હેન્ડબોલ ટૂર્નામેન્ટ Admin July 22, 2019 Gujarat Spread the love Post Views: 506 ગાંધીનગરમાં સેક્ટર-૧૫માં સાઈ સંકુલ ખાતે જિલ્લાની સ્કૂલ ગેમ્સ અન્ડર-૧૯ માટે હેન્ડબોલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં હિલવુડની બાયઝ ટીમ વિજેતા બની હતી. આ ટીમના કોચ મહેશ્વરી ધુમાલે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.