કાલાવડની સેફરોન વિદ્યા સંકુલ સ્કેટિંગમાં જીલ્લા કક્ષાએ ચેમ્પિયન

કાલાવડની સેફરોન વિદ્યા સંકુલ સ્કેટિંગમાં જીલ્લા કક્ષાએ ચેમ્પિયન
Spread the love

તાજેતર માં ગુજરાતમાં ચાલી રહેલા “શાળાકીય રમતોત્સવ અંડર-૧૯” અંતર્ગત આજે જિલ્લા કક્ષા એ રોલર સ્કેટિંગ નામની સ્પર્ધા ધ્રોલ ખાતે યોજાઇ હતી જેમાં સેફરોન વિદ્યા સંકૂલ ના વિદ્યાર્થી લક્કડ દિક્ષિત એ જિલ્લા કક્ષાએ રોલર સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં જામનગર જિલ્લા ની કુલ ૧૨ જેટલી સ્કૂલો એ ભાગ લીધો હતો અને હવે રાજ્ય કક્ષાએ યોજાનાર આ સ્પર્ધા માં કાલાવડ તાલુકા તેમજ જામનગર જિલ્લાનું ગૌરવ વધારે તેવી શાળા ના ટ્રસ્ટી ડો. સાવલિયાસાહેબ, શ્રી ભરતભાઇ, શ્રી લાખાભાઇ, શ્રી સંજયભાઈ એ અભિનંદન પાઠવ્યા હતા તથા શાળા ના આચાર્ય, શિક્ષકગણ બધા જ વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!