દહેગામ મીડિયા ક્લબની રચના કરાઈ

આજ રોજ દહેગામ મીડિયા કલબ ની સ્થાપના થઈ જેમા પ્રમુખ તરીકે દહેગામ ના મૂળ વતની અને વરિષ્ઠ પત્રકાર મહેન્દ્ર વોરા સાહેબની વરણી કરવામાં આવી ત્યારે ઉપ પ્રમુખ તરીકે સંદેશના પત્રકાર ગીરીશ પટેલ ની વરણી કરવામાં આવી હતી મહામંત્રી તરીકે સુનીલ ગઢવી સહમંત્રી તરીકે TV 9 અશોક પટેલ ખજાનચી તરીકે મનોજ બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવી હતી. દહેગામ તાલુકાના પત્રકાર મિત્રો દ્વારા એક આગવી પહેલ કરવામાં આવી તે બદલ તમામ પત્રકાર મિત્રોને હાર્દિક શુભકામનાઓ.