લાપતા યુવકની લાશ ઓઝત નદી વંથલી માંથી મળી આવતાં અનેક તર્ક વિતર્કો.

લાપતા યુવકની લાશ ઓઝત નદી વંથલી માંથી મળી આવતાં અનેક તર્ક વિતર્કો.
Spread the love

ગત રોજ કેશોદનાં અરમાન ઈલ્યાસ વામત ઉ.18 નામનો યુવક ગુમ થયો હતો.

ગુમ થયો યુવક ને ગોતવા માટે કણઝા ના સરપંચ ને જાણ થતાં

હાઇવે ઉપર ના cctv ચેક કર્યો હતા

આજ રોજ યુવકની લાશ મળી આવી છે…

વંથલી ઓઝત નદી માંથી મળી આવી લાશ

વંથલી અને તાલુકાના લોકો દ્વારા લાશ ને નિકારવા માટે તૈયારી

લાપતા યુવકની લાશ ઓઝત નદી વંથલી માંથી મળી આવતાં અનેક તર્ક વિતર્કો…

સ્થાની અને રાહ દાહી અને તરવૈયા ની મદદથી લાશને બહાર કાઢવામાં આવી.

વંથલી પોલીસ અને ગામના જનો દ્વારા ટિયુંબ અને આજુબાજુ ના ગામોમાં થી તરવૈયા ને બોલાવીયા

પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે વંથલી હોસ્પિટલ ખેડવામાં આવી.

મૃત્યુનું કારણ આપધાત કે કઈક અન્ય તે દિશામાં પોલીસની તપાસ શરૂ

રીપોર્ટ : રહીમ કારવાત.વંથલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!