ભાંખલની શ્રી રાધેકૃષ્ણ હાઇસ્કુલમાં “કોન બનેગા એકવિસ હજારપતિ” સ્પર્ધા નું આયોજન

ભાંખલની શ્રી રાધેકૃષ્ણ હાઇસ્કુલમાં “કોન બનેગા એકવિસ હજારપતિ” સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
શ્રી રાધેકૃષ્ણ હાઈસ્કૂલ – ભાંખલ દ્વારા “કોન બનેગા એકવિસ હજારપતિ” સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું . જેમાં ધોરણ 8 ના 35 ગાંમના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . જેમાંથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . પ્રથમ નંબરને 11000 રૂપિયા , બીજા નંબર ને 7000 અને ત્રીજા નંબરના વિદ્યાર્થીને 3000 રૂપિયા પુરસ્કાર આપવામાં આવેલ અને તમામ બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો .
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રમાણપત્ર અને પેન આપવામાં આવેલ .
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300