મેંદરડા ખાતે આવેલ વૃદ્ધાશ્રમ માં સેવાભાવી સંસ્થા દ્વારા વૃદ્ધોને ભરપેટ ભોજન કરવામાં આવેલ

મેંદરડા: મેંદરડા ખાતે આવેલ વૃદ્ધાશ્રમ માં સેવાભાવી સંસ્થા દ્વારા વૃદ્ધોને ભરપેટ ભોજન કરવામાં આવેલ
લોક કલ્યાણ સમિતિના પ્રમુખ અને તમામ સભ્યો દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે
મેંદરડા મધુવંતી નદી કાંઠે આવેલ વૃદ્ધા આશ્રમ માં શ્રી લોક કલ્યાણ સમિતિ મેંદરડા દ્વારા આશ્રમ માં આશ્રય લઈ રહેલ દરેક વૃદ્ધો ને ભર પેટ મિષ્ટાન સાથે ભોજન કરવામાં આવ્યું અને મહાદેવ ના મંદિર માં શિવપુજા રુદ્રાભિષેક અને થાળ સમિતિ દ્વારા ધરવામાં આવેલ સેવાભાવી પ્રમુખ ડૉ. બાલુભાઈ કોરાંટ,અસ્વિન મહેતા,સુરેશ ઠુમ્મર,જીતુ જેઠાણી, રાજુ પાઘડાર,મિલન અમીપરા,રવિ લક્કડ વગેરે સમીતી ના સભ્યો સાથે રહી લાગણી સભર આગ્રહ સાથે ભોજન પીરસી ને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા
તદ્ ઉપરામ વૃદ્ધોને સવારે પાંચ દિવસ ના નાશ્તા ની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવેલા જે ડો બાલુભાઈ કોરાંટ દ્વારા જણાવવામાં આવ્યું
રીપોર્ટ -કમલેશ મહેતા મેંદરડા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300