અર્થશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી થયા.

અર્થશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી થયા.
સરકારી વિનયન કોલેજ ભેસાણ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર,(અર્થશાસ્ત્ર) શિક્ષણ સેવા વર્ગ-૨ તરીકે ફરજ બજાવતા શ્રી દિલીપકુમાર રમેશભાઈ ગજેરા એ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ-રાજકોટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર, ડો. હર્ષિદાબેન જગોદડીયાના માર્ગદર્શન હેઠળ “કૃષિક્ષેત્રે રોકડિયા પાકોનું આર્થિક વિશ્લેષણ : ગુજરાત રાજ્યના સંદર્ભમાં અભ્યાસ” વિષય પર અર્થશાસ્ત્ર વિષયમાં મહાશોધ નિબંધ તૈયાર કરી રજૂ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખી તેઓને પીએચ.ડીની ડિગ્રી ફેબ્રુઆરી ૨૦૨૫ માં એનાયત કરતા કોલેજ તથા પરીવારનું ગૌરવ વધાર્યું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300