રાધનપુર GSRTC બસ ડેપો ખાતે ભારતીય મજદૂર સંઘની મિટિંગ યોજાઈ.

રાધનપુર GSRTC બસ ડેપો ખાતે ભારતીય મજદૂર સંઘની મિટિંગ યોજાઈ.
પાટણ જિલ્લાના રાધનપુર બસ ડેપો ખાતે ભારતીય મજદૂર સંઘની મીટીંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અન્ય યુનિયન માંથી બીએમએસ ની વિચારધારા થી પ્રભાવિત થઇને બી.એમ.એસ.માં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.
આ કાર્યક્રમમા પ્રમુખ જીતુભાઈ ભૂતડિયા મહામંત્રી કિરણભાઈ દવે કાર્યકારી પ્રમુખ અમૃતભાઈ જુડાલ સંજયભાઈ એ પ્રેરક હાજરી આપી હતી. તેમજ રાધનપુર બસ ડેપો ના યુનિટ મંત્રી માનાભાઈ ચૌધરી ૯૬ ક.વાલાભાઈ દેસાઈ, ઘાંચી મહંમદ શરીફ, ભરતભાઈ પંડ્યા , અમરાભાઈ દેસાઈ, પશાભાઈ તથા ચુસ્ત ટેકેદાર તથા અન્ય ભાઈઓ હાજર રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300