આજે 13 એપ્રિલ સંજીવકુમાર પત્રકારનાં પુત્રી હેત સંજીવ કુમાર રાજપૂતનો આજે જન્મદિવસ છે

💐💐આજે 13 એપ્રિલ સંજીવકુમાર પત્રકારનાં પુત્રી હેત સંજીવ કુમાર રાજપૂતનો આજે જન્મદિવસ છે 💐💐
જામનગરનાં રહેવાસી અને એવા હેત રાજપૂતનો આજે જન્મદિવસ છે કે જેઓ આજે .. 13 વર્ષ પુરા કરી 14માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે
હેત રાજપૂત કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોઈ સહુ પ્રથમ કુળદેવી શ્રી અંબાજી માતાજી દર્શન કરી શિશ ઝુકાવીને આશીર્વાદ લીધેલા
કુળદેવી અંબાજી માતાજીના આશીર્વાદ લઈ પોતાના માતુશ્રી આશાબેન તેમજ પિતાશ્રી સંજીવ કુમાર ને પગે લાગી આશીર્વાદ લીધા હતા
લોકો જ્યારે પોતાનો જન્મદિવસ હોય ત્યારે હોટલોમાં પાર્ટીઓ યોજી લખ લૂંટ ખર્ચ કરતા હોય છે ત્યારે ખુબજ સેવાભાવી એવા પત્રકાર સંજીવ કુમારનાં પુત્રી હેત રાજપૂત કે જેઓએ પોતાનો જન્મદિવસ કાંઈક સાદગી રીતે ઉજવેલો
આજે કંઈક મહાન શરૂઆત છે
તમારી સાથે વર્ષો વર્ષ અમારી મિત્રતા સોનાની બનેલી છે
અને તે હંમેશ માટે કિંમતી રહેશે.
ભગવાન તમને બધાં દુઃખ થી દૂર રાખે
જન્મદિન મુબારક હો
દિલ ની ઘરૈયો થી
ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ?
સુર્ય નું અજવાળું નથી તો શું થયું ?
એક ચિરાગ જ બસ છે
ઘર ને ઝળહળવા માટે ,
તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .
ભગવાન શ્રી દ્વારકાધીશ
હેત રાજપૂત ને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે વિદ્યા વિવેક તથા કાર્યકુશળતામાં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું
આજે હેત રાજપૂતના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્યકરો, મિત્રો,સગા સબંધીઓ, વ્યાપારી મિત્રો, પત્રકાર મિત્રો હેત રાજપુત ને મો.નં 9924116808 ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે લોકાર્પણ દૈનિક ન્યૂઝ પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહ્યા છે. અને આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે…
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300