Post Views:
339
પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
- અરવલ્લી કલેકટરના જાહેરનામાનો આજથી અમલ
- મોડાસા-ધનસુરા-બાયડ હાઇવે પર ભારે વાહનો પર પ્રતિબંધ
- ૪૮ કિમિના રોડ પર હવે ભારે વાહનો નહિ જઈ શકે
- છેલ્લા સાત વર્ષમાં ૪૦૦ અકસ્માતમાં ૨૧૨ લોકોના મોત બાદ નિર્ણય લેવાયો
- હવે મોડાસા-ગોધરા થઈને વડોદરા તરફ જશે ભારે વાહનો