સમર્થ બાલમંદિર ખાતે એલિસબ્રિજ પોલીસ અધિકારીઓ દ્વારા બાળકો ને Good touch and Bad touch વિશે જાણકારી આવી

આજે તા. 29.07.2019 ના રોજ સમર્થ બાલમંદિર, નહેરુનગર ખાતે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ અધિકારીઓ દ્વારા શાળાના બાળકો ને Good touch and Bad touch વિશે જાણકારી આપવામાં આવેલ હતી. અજાણ્યા લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો તથા તેમનાથી કેવી રીતે સાવચેત રહેવું તે બાળકોને શીખવાડ્યું હતું. અમદાવાદ પોલીસ દ્વારા બાળકો ની Safety માટેનો એક ઉમદા અને સરાહનીય પ્રયાસ.