આમોદ પોલીસ, મામલતદાર દ્વારા ફૂડ પેકેટ મારફતે ભોજન વિતરણ Admin August 5, 2019 Gujarat Spread the love Post Views: 972 ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પુરગ્રસ્ત ગામ જુના દાદાપોર, કોબલા અને કાંકરિયા ગામે આમોદ પોલીસ, મામલતદાર દ્વારા 900 જેટલા વ્યક્તિઓ ને ફૂડ પેકેટ મારફતે જમવાનું વિતરણ કરાયું