સુરત ખાતે નારી સશક્તિકરણ નો કાર્યક્રમ નારી અદાલત ખાતે યોજાયો

જેમાં નારી અદાલત સુરત જિલ્લા ના ડીસીઓ ભવિનાબેન પટેલ થતા બહેનો હાજર રહ્યા હતા અને મહેમાન તરીકે ઉર્વશીબેન માળી અને ૧૮૧ નો સ્ટાફ હજાર રહ્યા હતા અને મહિલા સુરક્ષા વિષે ની માહિતી આપી હતી જેમાં 181 ની એપ ડાઊનલોડૅ કરવી અને તેની હેલ્પ,વિવિધ યોજનાઓ વિશે જાણકારી અને યોજનાનૂ ફોર્મ કયાથી અને કેમ ભરવૂ તેના વિશે માહીતી આપેલ હતી