અરવલ્લીમાં છેલ્લા બે કલાકના વરસાદના આંકડા

અરવલ્લીમાં છેલ્લા બે કલાકના વરસાદના આંકડા
Spread the love

પ્રભુદાસ પટેલ   મોટી ઇસરોલ

  • અરવલ્લીમાં છેલ્લા બે કલાકના વરસાદના  આંકડા
  • બાયડમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
  • ધનસુરામાં એક ઇંચ વરસાદ
  • મોડાસા,શામળાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ
  • હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલી
Admin

Admin

9909969099
Right Click Disabled!