દામનગર નું ગૌરવ હિંમતભાઈ નારોલા ને પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજના ના પ્રચાર અભિયાન ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ તા૮/૮ ના રોજ સત્તાવાર રીતે પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજના પ્રચાર અભિયાન ના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થતા ઠેર ઠેર થી શુભેચ્છા ની વર્ષા મૂળ વતન દામનગર ખેડૂત પરિવાર ના હિંમતભાઈ હાલ સુરત ને કર્મભૂમિ બનાવી રચનાત્મક અભિગમ સાથે સુરત ના એક વોર્ડ ની જવાબદારી થી રાજકીય ક્ષેત્રે શરૂઆત કરી પ્રમાણિક સકારાત્મક પ્રવૃત્તિ વાંકચાતુર્ય કાર્ય કુશળ રહ્યા સારી પ્રવૃત્તિ ની નોંધ લેવાય સરકાર શ્રી ની જન કલ્યાણકારી યોજના ઓ તેના અમલી કરણ પ્રચાર ને સુવ્યવસ્થિત પ્રચાર કરતા હિંમતભાઈ કાનજીભાઈ નારોલા ની નિમણૂક થી સર્વત્ર અભિનંદન સાથે અમરેલી જિલ્લા માટે ગૌરવીંત સાથે ખુશી વ્યાપી ગઈ.