દામનગર PSI પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક

દામનગર PSI પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક
Spread the love

દામનગર પોલીસ સ્ટેશન ખાતે PSI પટેલ સાહેબ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ આગામી તહેવારો ની અનુલક્ષી શહેરીજનો વચ્ચે વિસ્તૃત ચર્ચા પી એસ આઈ પટેલ સાહેબે  શહેરીજનો દ્વારા ઉજવાતા  દરેક તહેવારો માં ઐકયતા ભાતૃપ્રેમથી સામાજિક સંવાદિતા સાથે ઉજવણી બદલ શુભેચ્છા વ્યક્ત કરી બકરી ઈદ પાલખી યાત્રા જન્માષ્ટમી રથયાત્રા ઓ સહિત તહેવારો માં ઉત્સવો  અંગે ની અગ્રણીઓ પાસે માહતી મેળવી હતી પોલીસ તરફ થી જે સહયોગ જોઈ એ તે આપવા તૈયારી દર્શાવતા દામનગર શહેરીજનો ની સામાજિક સંવાદિતા અંગે ખુશી વ્યક્ત કરી અને કોઈ સૂચન હોય તો આવકાર્ય હોવા નું જણાવ્યું હતું શાંતિ સમિતિ ની બેઠકમાં ઉપસ્થિત અગ્રણી શ્રી રામજીભઈ ઈસામલીયા નગરપાલિકા પ્રમુખ હરેશભાઇ પરમાર નિકુલભાઈ રાવળ ભોળાભાઈ બોખા સલીમભાઈ ડેરૈયા અમરશીભાઈ નારોલા હાજીભાઈ લીમડા હારૂનભાઈ ડેરૈયા કનુભાઈ બોખા જગુભાઈ સોની મહેન્દ્રભાઈ પરમાર નટુભાઈ ભાતિયા જયેશભાઈ અદાણી ઘનશ્યામભાઈ પરમાર હારૂનભાઈ લાઈટ સહીતનાઓની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિ ની બેઠક મળી હતી.

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!