વડોદરાના મુજમહુડા મુકામે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા મેડીકલ કેમ્પ Admin August 11, 2019 Gujarat Spread the love Post Views: 772 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા વડોદરાના પૂર અસરગ્રસ્ત મુજમહુડા મુકામે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં ડો. ગુંજન વખારીયા, ફાર્મસીટ ફરહીન, પેરામેડીક હેમલતા અને પાઇલોટ વિક્રમભાઈ હાજર રહ્યા હતા.