અમરેલીના વડિયા ખાતે સ્વાતંત્રતા દિવસની ઉજવણીનું રિહર્ષલ

વડિયા 15 મી સ્વતંત્રતા દિન જિલ્લા કક્ષા ની સુરગવાળા સાર્વજનિક સ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે. જે સૌરભભાઇ પટેલ મિનિસ્ટર ના હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ રાખેલ છે. તો એ અનુસનધાને આજે અમરેલી એસપી સાહેબ અને કલેકટર સાહેબ અને તમામ અધિકારી ઓ સાથે આજે રિહસલ નો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં સુરગવાળા સ્કૂલ તેમજ વડિયા તાલુકા ના સ્કૂલ બાળકો એ હોંશે હોંશે રિહર્સલ કર્યા હતા. અને દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના સાથે જુસ્સા થી આ કાર્યક્રમ ચાલ્યો હતો. કલેકટર સાહેબ તેમજ એસ પી સાહેબે જીપ માં પોલીસ પરેડ અને ગ્રાઉન્ડ ની જીપ દ્વારા રિહરસલ કર્યું હતું
કેમેરામેન રાજુભાઈ કારીય
સાથે રસિક વેગડા
મોટીકુકાવાવ