Post Views:
1,590
પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
ભિલોડા તાલુકાના ધનસોર ગામની આદિવાસી દિકરી અંજના ભગોરા ઍ ડી.વાય એસ.પી. તરિકે ની ટ્રેનિગ પુર્ણ કરતા હવે તેણીનું. મહિસાગર જિલ્લામાં પોસ્ટીંગ થએલ છે.નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્તિ થતા ગામ અને સમાજનું ગૌરવ વધારેલ છે.