સ્પ્રાઇટની #Evolution કેમ્પેન તેના 1961 થી વણબદલાયેલા રિફ્રેશમેન્ટ તરફ ધ્યાન ખેંચે છે

સ્પ્રાઇટની #Evolution કેમ્પેન તેના 1961 થી વણબદલાયેલા રિફ્રેશમેન્ટ તરફ ધ્યાન ખેંચે છે
Spread the love

ટેકનોલોજીના વિકાસે વિશ્વને સ્થાપિત કર્યું છે. કાર હવે ‘સેલ્ફ ડ્રીવન’ બની ગઇ છે, ત્યારે વીડિયો ગેઇમ ‘વિજ્ઞાન’ બની ગઇ છે. એપ્લાયંસીસ ‘સ્માર્ટ’ બની ગયા છે.

કોકા કોલા ઇન્ડિયા તરફથી લેમન અને લાઇમ ધરાવતું રિફ્રેશીંગવાળી #Evolution એ સ્પ્રાઇટની નવી કેમ્પેન છે. આ કેમ્પેન ટેકોલોજીએ દરેક માટેના ઉકેલોને કેવી રીતે વિકસાવ્યા છે તેની પર નિખાલસ દ્રષ્ટિ ફેંકે છે, પરંતુ જ્યારે વાત તરસની આવે એટલે સ્પ્રાઇટનું વણબદલાયેલુ રિફ્રેશમેન્ટ જ એકમાત્ર ઉકેલ છે. યુવાન બોલિવુડ અભિનેતા ઇશાન ખટ્ટ્રર હિન્દી કેમ્પેનમાં તો કેલુગુ કેમ્પેનમાં નાની અ તમિલ કેમ્પેનમાં અનિરુદ્ધ રવિચંદર દેખાય છે.

નવી કેમ્પેન અંગે ટિપ્પણી કરતા કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથ વેસ્ટ એશિયાના વાઇસ પ્રેસિડન્ટ શ્રેણીક ડોસાનીએ જણાવ્યુ હતું કે, “સ્પ્રાઇટ હંમેશા સ્પષ્ટ અને શ્રેષ્ઠ રિફ્રેશર રહ્યું છે અને ગ્રાહકોએ આ સમાન સ્પષ્ટતાને ચાહી છે. #Evolution કેમ્પેનના લોન્ચ સાથે વધુ પડતા વખાણાયેલા પ્રવાહના યુગમાં પોતાની સ્પષ્ટતા (ક્લેરિટી) જાળવીને ગ્રાહકો સમક્ષ મુકતા રોમાંચ અનુભવીએ છીએ. આ ટંગ ઇન ચિક કેમ્પેન અમને યાદ અપાવે છે કે ટેકનોલોજીને એડવાન્સ કરતા આપણા ઘણાના જીવનમાં વધુ સારો ઉકેલ લાવી શકે છે, ખાસ કરીને જ્યારે વાત મૂળભૂત સમસ્યાની આવે એટેલે કે રિફ્રેશમેન્ટ શ્રેષ્ઠ આઇડીયા તરફ દ્રષ્ટિ નાખવી, તે અર્થમાં ચિલ્ડ સ્પ્રાઇટના કિસ્સામાં ઉકેલ એમનો એમ જ રહે છે.”

જ્યારથી અલબત્ત 1961 થી સ્પ્રાઇટ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી પહેલી વાર આ ફિલ્મમાં રમૂજી વાતચીતનો સમાવેશ કરાયો છે, વિશ્વ વિકસ્યુ છે અને તેની સાથે ટેકનોલોજી પણ વિકસી છે. પરંતુ કેટલીક ચીજો હજુ બદલાઇ નથીઃ જેમ કે તરસ અને સ્પ્રાઇટનું રિફ્રેશમેન્ટ. ઉદાહરણ તરીકે, ‘ગ્રાન્ડપા’ (દાદા) હિટ ટેક રેફ્રીજરેટરને કેવી રીતે ખોલવું તે જાણતા હોતા નથી પરંતુ તેમાં રાખેલી સ્પ્રાઇટની બોટલ પોપ ખોલે ત્યા શું થાય છે તે જાણતા હોય છે. આ ફિલ્મનો અંત સરળ સંદેશ સાથે આવે છે કે ‘સ્પ્રાઇટ બોર્ન ટુ રિફ્રેશ’, જે સ્પ્રાઇટને અલ્ટીમેટ રિફ્રેશર તરીકેનો પુનરોચ્ચાર કરે છે.

આ કેમ્પેન પાછળના આઇડીયા પર ટિપ્પણી કરતા ઓજિલવીના મેનેજિંગ પાર્ટનર કુ અમરિંદર બુટાલીયાએ જણાવ્યું હતું કે, “દરેક બ્રાન્ડ સાંસ્કૃતિક પ્રવાહ પર સવાર કરવા માગે છે તેવા આ વિશ્વમાં સ્પ્રાઇટ તેની અપ્રતિમ સ્ટાઇલ સાથે રિફ્રેશીંગ કાઉન્ટર ઓફર કરે ટેકનોલોજીએ કલ્પના કરી શકાય તેવા દરેક માટેનો ઉકેલ શોધી કાઢ્યો છે, પરંતુ રિફ્રેશમેન્ટ તેવી મૂળ વાત આવે એટલે સ્પ્રાઇટ કરતા શ્રેષ્ઠ બીજુ કશુ નથી.”

કેમ્પેનને તંદુરસ્ત સંકલિત માર્કેટિંગ કેમ્પેનનો ટેકો રહેશે. જેમાં સાત ભાષા જેમ કે તમિલ, તેલુગુ, હિન્દી, બંગાળી, મરાઠી, કન્નડ અને ઉરીયામાં ટીવી વિજ્ઞાપનોનો સમાવેશ થાય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!