તળાજામાં વિશ્વ હિન્દુ પરિષદદ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી

તળાજા ના વારાહી મદિર થી રથયાત્રા નીકળી હતી અને આખા તળાજા નગર ની યાત્રા એ નિકળી વારાહી મદિર થી લય ગાંધી જી ના બાવલા થી નિકળી બાપા સીતારામ ચોક ગાયત્રીનગર રામધાર થી રામપરા રોડ શિવજી નગર જુના બસ સ્ટેશન થી લયને તિલક ચોક વાવ ચોક તળાજા ની બજાર મા થી મેન બજાજ મા થય ને ગાધી ચોક થય ને હનુમાન ચોક થાય નેટ મખ્નિયા દરવાજા થય ને વારાહી મદિરે પુર્ણ વિરામ કરેલ આખુ ગામ જય શ્રીકૃષ્ણ ભગવાન ની રથયાત્રા જોડયું હતું હાથી ધોડા એ ગામ લોકોને મોહિત કરીયા હતા
રિપોર્ટર રસિક વેગડા
મોટીકુકાવાવ