ભાવનગર શિશુ વિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત ૩૭૦ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ ૩૦/૮//૧૯ ના રોજ યોજાયો. શિવાનંદ આઈ હોસ્પિટલનાં સહયોગ થી યોજાયેલ શિબિરમા ૧૨૭ દર્દીઓની આંખ તપાસ બાદ ૩૦ દર્દીઓને દાતા શ્રી મગન ભાઈ ગોવિંદ ભાઈ પટેલ દ્વારા જમાડીને વીરનગર ખાતે સેન્ટ્રલ આઈ હોસ્પિટલ મા સર્જરી માટે મોકલવામાં આવ્યાં હતા.