વલસાડ કપરાડા તાલુકાના વાર્ધા ગામના પરિવારને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાનો ચેક

તા. 16મી ઓગસ્ટ ના દિવસે વાર્ધા ગામના પ્રભુ ભાઈ રામજીભાઈ નામખડે જે 10 વર્ષના બાલક અનિકેત અનિલભાઈ દોડીયા એમના પરિવાર સાથે કોલક નદીના ચેકડેમ પરથી જતી વખતે અનિકેત ચેકડેમ પરથી તણાતાં જોતાજ નદીમાં પાણીમાં અનિકેત બચાવવા માટે છલાંગ મારી હતી.પણ આખરે પ્રભુભાઇ નામખડે જેનું કોલક નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. પરિવારમાં જેમની પત્ની સંગીતા અને ચાર પુત્રોમાં બે છોકરા બે છોકરીઓ છે પ્રતિમા,ધનેશ, પ્રતિક્ષા,નિખિલ જે પરિવાર પર આવી પડેલી મુશ્કેલીઓમાં પિતાની છત્રછાયા ગુમાવી છે