શહેરોના માર્ગો ઉપર પ૦ કી.મી.થી વધારે સ્પીડે ટુ વ્હીલર ચલાવશો તો ૧૫૦૦ દંડ

શહેરોના માર્ગો ઉપર પ૦ કી.મી.થી વધારે સ્પીડે ટુ વ્હીલર ચલાવશો તો ૧૫૦૦ દંડ
Spread the love

ગાંધીનગર : ૧૬ મી સપ્ટેમ્બરથી અલમમાં આવનાના ટ્રાફીક દંડના નવા દરોમાં ઓવર સ્પીડીંગ અર્થાત નિર્દિષ્ટ કરેલા માર્ગો ઉપર સરકારે નિશ્ચિત કરેલી ગતી મર્યાદાથી વધુ ઝડપે વાહન હંકાર્યુ તો પણ દંડ થશે. શહેરી વિસ્તારોમાં ૧૦૦ સીસી સુધીના ટુ વ્હીલર માટે ૬૦ અને ૧૦૦ થી વધુ સીસીના ટુ વ્હીલર માટે રૂ. પ૦ની ગતી મર્યાદા બાંધી છે. ઓવર સ્પીડીંગના ગુનામાં હાલ રૂ. ૪૦૦ માંડવાળ દંડ લેવાય છે તે વધારી ટુ અને થ્રી વ્હીલર ટ્રેકટર માટે પહેલી વખત રૂ. ૧પ૦૦ અને બીજી વાર રૂ. ર૦૦૦ કર્યો છે. જયારે એલએમવી માટે પહેલીવાર ર૦૦૦ અને બીજી વાર રૂ. ૩૦૦૦ દંડ જાહેર કર્યો છે તે સિવાયના અન્ય વાહનો પાસેથી રૂ. ર૦૦૦ અને બીજી વખતના કિસ્સામાં છ મહિના માટે લાયસન્સ રદ કરવાનું ઠેરવયું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!