દામનગર : સામાન્ય ખેડૂત પુત્ર રાહુલ નારોલા એ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની મહત્વની પરીક્ષા પાસ કરી
Post Views:
401
પરીક્ષાનું બોડી જીપીએસસી ના વિદ્યાર્થી હાલ સ્પીપા માં ટ્રેનિંગ અર્થે રહેલ રાહુલ નારોલા ના પિતા મનસુખભાઈ શંભુભાઈ નારોલા દામનગર ખાતે સામાન્ય ખેડૂત છે પુત્ર ની અભ્યાસ પ્રત્યે ની રુચિ અને ધગશ થી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જેવી મહત્વ ની પરીક્ષા પાસ કરી દામનગર શહેર નું ગૌરવ વધારેલ છે.